બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $3 = 2x + y$ નો આલેખ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $y = 3 - 2x$
$\therefore$ જો $x = 0$ હોય,તો $y = 3 - 2(0) \Rightarrow y = 3$
જો $x = 1$ હોય,તો $y = 3 - 2(1) \Rightarrow y = 1$
જો $x = 2$ હોય,તો $y = 3 - 2(2) \Rightarrow y = -1$
$\therefore$ આપણને નીચે મુજબનું કોષ્ટક મળે છે:
$x$$0$$1$$2$
$y$$3$$1$$-1$

આલેખપત્ર પર ક્રમયુક્ત જોડીઓ $(0, 3)$,$(1, 1)$ અને $(2, -1)$ ને અંકિત કરો. આ બિંદુઓને જોડતા,આપણને રેખા $CD$ મળે છે.
આમ,રેખા $CD$ એ $3 = 2x + y$ નો જરૂરી આલેખ છે.

Explore More

Similar Questions

બિંદુ $(1, 2)$ આપેલ છે,તો તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. આવી કેટલી રેખાઓ હોઈ શકે?

નીચેના દરેક સમીકરણ માટે બે ઉકેલો શોધો:
$(i)$ $4x + 3y = 12$
$(ii)$ $2x + 5y = 0$
$(iii)$ $3y + 4 = 0$

જો $x = 2$,$y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો ઉકેલ હોય,તો $k$ ની કિંમત શોધો.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $x - y = 2$ નો આલેખ દોરો.

સમીકરણ $2x + 1 = x - 3$ ઉકેલો અને ઉકેલ(ઓ) ને
$(i)$ સંખ્યા રેખા પર,
$(ii)$ કાર્તેઝિયન સમતલ પર દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo