જ્યારે $5 \, mm^2$ આડછેદ ધરાવતા તાંબાના તારમાં $1.5 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v$ છે. જો તાંબામાં ઇલેક્ટ્રોન ઘનતા $9 \times 10^{28} \, m^{-3}$ હોય,તો $mm/s$ માં $v$ નું મૂલ્ય કેટલું હશે? (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર $= 1.6 \times 10^{-19} \, C$ લો).

  • A
    $0.02$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $0.2$

Explore More

Similar Questions

ડ્રિફ્ટ વેગ $v_d$ ની વિદ્યુતક્ષેત્ર $E$ પરની નીચેનામાંથી કઈ નિર્ભરતા માટે ઓહ્મનો નિયમ પળાય છે?

જો વાયરમાં ઇલેક્ટ્રોનનો સરેરાશ અથડામણ સમય $9.1 \times 10^{-15} \,s$ હોય,તો તેની મોબિલિટી શોધો. (ઇલેક્ટ્રોનનો વીજભાર $= 1.6 \times 10^{-19} \,C$ અને ઇલેક્ટ્રોનનું દળ $= 9.1 \times 10^{-31} \,kg$)

$3.14 \times 10^{-6} \, m^2$ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અને $20 \, A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય તેવા સિલ્વરના તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો હશે? (સિલ્વરનો પરમાણુભાર $= 108$,ઘનતા $= 10.5 \times 10^3 \, kg/m^3$ આપેલ છે). જવાબ $.......... \times 10^{-4} \, m/s$ માં શોધો.

સેલ સાથે જોડાયેલા વાહક તારમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ $V_{d}$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે,તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે?

એક બીમમાં પ્રતિ ઘન સેન્ટિમીટર $2 \times 10^8$ બેવડા ભારિત ધન આયનો છે,જે બધા $10^5 \,m/s$ ની ઝડપે ગતિ કરી રહ્યા છે. પ્રવાહ ઘનતા ............. $A/m^2$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo