તેના પ્રથમ ત્રણ ઉર્જા સ્તરો વચ્ચેના સંક્રમણને કારણે,એક હાઇડ્રોજેનિક પરમાણુ ત્રણ અલગ-અલગ તરંગલંબાઇ $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ (જ્યાં $\lambda_1 < \lambda_2 < \lambda_3$) પર વિકિરણનું ઉત્સર્જન કરે છે. તો,

  • A
    $\lambda_1 = \lambda_2 + \lambda_3$
  • B
    $\lambda_1 + \lambda_2 = \lambda_3$
  • C
    $\frac{1}{\lambda_1} + \frac{1}{\lambda_2} = \frac{1}{\lambda_3}$
  • D
    $\frac{1}{\lambda_1} = \frac{1}{\lambda_2} + \frac{1}{\lambda_3}$

Explore More

Similar Questions

મુખ્ય ક્વોન્ટમ આંકમાં વધારા સાથે,બે ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો ઉર્જા તફાવત

$H-$ પરમાણુના નીચે આપેલા ઇલેક્ટ્રોનિક ઉર્જા સ્તરના આકૃતિને ધ્યાનમાં લો. ટૂંકી અને લાંબી તરંગલંબાઇ સાથે સંકળાયેલા ફોટોન પરમાણુમાંથી કયા સંક્રમણ દ્વારા ઉત્સર્જિત થશે:

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા $13.6\, eV$ છે. $Li^{++}$ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા ......... $eV$ છે.

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં નીચેનામાંથી કયા સંક્રમણમાં સૌથી વધુ આવૃત્તિ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે?

જો હાઇડ્રોજન પરમાણુ શરૂઆતમાં $n = 2$ અવસ્થામાં હોય,તો તેને છૂટા પાડવા માટે (ઇલેક્ટ્રોન અને પ્રોટોનને દૂર કરવા માટે) કેટલું કાર્ય કરવું પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo