કોઈપણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન $V = -5x + 3y + \sqrt{15} z$ હોય,તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?

  • A
    $3\sqrt{2}$
  • B
    $4\sqrt{2}$
  • C
    $5\sqrt{2}$
  • D
    $7$

Explore More

Similar Questions

સ્થિતિમાન અંતર $(x, y)$ સાથે $V = \frac{1}{2} (y^2 - 4x) \text{ V}$ મુજબ બદલાય છે. $x = 1 \text{ m}$ અને $y = 1 \text{ m}$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

નીચેની આકૃતિ અવકાશના એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. જ્યારે આપણે $X$ થી $Y$ તરફ જઈએ છીએ ત્યારે રેખા $XY$ પર વિદ્યુત સ્થિતિમાન $V$ નું અંતર $d$ સાથેનું પરિવર્તન નીચેનામાંથી કઈ આકૃતિ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

અવકાશમાં કોઈપણ બિંદુ $(x, y, z)$ (બધા મીટરમાં) પર વિદ્યુત સ્થિતિમાન $V = 4x^2$ વોલ્ટ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, 0, 2)$ પર વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ/મીટરમાં કેટલું હશે?

અમુક પ્રદેશમાં વિદ્યુત સ્થિતિમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2 \, V$ દ્વારા આપવામાં આવે છે. ઉગમબિંદુ આગળ $2 \, C$ ના વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય ........ $N$ છે.

Difficult
View Solution

સ્થિર વિદ્યુત ક્ષેત્ર $\vec{E} = a(y\hat{i} + x\hat{j})$ માટે સ્થિતિમાન $V$ શોધો,જ્યાં $a$ અચળાંક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo