ઇલેક્ટ્રોન $1.5 \times 10^{-2} \text{ T}$ ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે $6 \times 10^7 \text{ m/s}$ ની ઝડપથી ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનનો વિશિષ્ટ વીજભાર $1.7 \times 10^{11} \text{ C/kg}$ હોય,તો વર્તુળાકાર પથની ત્રિજ્યા ...... $\text{cm}$ થશે.

  • A
    $2.9$
  • B
    $3.9$
  • C
    $2.35$
  • D
    $3$

Explore More

Similar Questions

આકૃતિ ત્રણ પરિસ્થિતિઓ દર્શાવે છે જ્યારે એક ઇલેક્ટ્રોન વેગ $\vec v$ સાથે સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ માં ગતિ કરે છે. દરેક કિસ્સામાં,ઇલેક્ટ્રોન પર લાગતા ચુંબકીય બળની દિશા શું છે?

દરેક $m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને ઉગમબિંદુથી સમાન ઝડપ $V$ સાથે લંબચુંબકીય ક્ષેત્ર $B$ માં એકસાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $t = \frac{\pi m}{qB}$ સમયે કણોના સ્થાન સદિશો (ઉગમબિંદુની સાપેક્ષમાં) $\vec{r}_1$ અને $\vec{r}_2$ હોય, તો તે સમયે $\vec{r}_1 \cdot \vec{r}_2$ નું મૂલ્ય કેટલું થશે?

$2.0\,\mu C$ નો એક વિદ્યુતભાર $3.0 \times 10^6\,m/s$ ની ઝડપથી ધન $X$-અક્ષની દિશામાં ગતિ કરે છે. અવકાશમાં $\vec B = -0.2\,\hat k\,T$ તીવ્રતાનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ $(\vec F_m)$ કેટલું હશે?

એક ઇલેક્ટ્રોનને વિદ્યુતપ્રવાહ ધારિત સીધા સોલેનોઇડની અક્ષ પર અચળ વેગ સાથે ગતિ કરવા દેવામાં આવે છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A.$ ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે.
$B.$ ઇલેક્ટ્રોન ચુંબકીય બળ અનુભવશે નહીં.
$C.$ ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષ પર ગતિ કરવાનું ચાલુ રાખશે.
$D.$ ઇલેક્ટ્રોન સોલેનોઇડની અક્ષ પર પ્રવેગિત થશે.
$E.$ ઇલેક્ટ્રોન સોલેનોઇડની અંદર પરવલયાકાર માર્ગે ગતિ કરશે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન સમાન ગતિઊર્જા સાથે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં પ્રવેશ કરે છે. તેઓ અનુક્રમે $r_e$ અને $r_p$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo