પૃથ્વીની સપાટી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ:

  • A
    ચંદ્ર પરના નિષ્ક્રમણ વેગ કરતા ઓછો છે
  • B
    પદાર્થના દળ પર આધાર રાખે છે
  • C
    પ્રક્ષેપણની દિશા પર આધાર રાખે છે
  • D
    જે ઊંચાઈએથી તેને ફેંકવામાં આવે છે તેના પર આધાર રાખે છે

Explore More

Similar Questions

પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ $v_e$ છે. એક ગ્રહ કે જેની ત્રિજ્યા પૃથ્વી કરતા ચાર ગણી અને ઘનતા પૃથ્વી કરતા નવ ગણી છે,તો તેનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે ($,v_e$ માં)?

નિષ્ક્રમણ ઊર્જા (escape energy) સમજાવો અને તેની વ્યાખ્યા આપો. નિષ્ક્રમણ ઝડપ (escape speed) સમજાવો.

એક ગ્રહ માટે જેનું દળ પૃથ્વીના દળ જેટલું છે પરંતુ ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં એક-ચતુર્થાંશ છે,તો આ ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ ($km/s$ માં) કેટલો હશે ($km/s$ માં)?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા તારાની કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ જેથી તેના વિષુવવૃત્ત પરથી પદાર્થ મુક્ત થઈ શકે?

પૃથ્વી અને ચંદ્રના દળ અને ત્રિજ્યા અનુક્રમે $M, R$ અને $m, r$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $d$ છે. $m_0$ દળના કણને તેમની વચ્ચેના મધ્યબિંદુથી ઓછામાં ઓછા કેટલા વેગથી ફેંકવો જોઈએ જેથી તે અનંત સુધી પહોંચી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo