દ્રાવ્યતા $(S)$ અને દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ વચ્ચેનો સંબંધ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
ધારો કે એક અલ્પ દ્રાવ્ય ક્ષાર $M_{x}X_{y}$ છે,જેની દ્રાવ્યતા $S \ mol \ L^{-1}$ છે.
તેનું વિયોજન સંતુલન નીચે મુજબ છે:
$M_{x}X_{y(s)} \rightleftharpoons x M_{(aq)}^{y+} + y X_{(aq)}^{x-}$
સંતુલન સમયે,આયનોની સાંદ્રતા:
$[M^{y+}] = xS$
$[X^{x-}] = yS$
દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ની વ્યાખ્યા:
$K_{sp} = [M^{y+}]^{x} [X^{x-}]^{y}$
$S$ ના સ્વરૂપમાં સાંદ્રતાની કિંમતો મૂકતા:
$K_{sp} = (xS)^{x} (yS)^{y}$
$K_{sp} = x^{x} \cdot y^{y} \cdot S^{(x+y)}$
$S$ માટે સૂત્ર બનાવતા:
$S^{(x+y)} = \frac{K_{sp}}{x^{x} \cdot y^{y}}$
$S = \left( \frac{K_{sp}}{x^{x} \cdot y^{y}} \right)^{\frac{1}{x+y}}$

Explore More

Similar Questions

$27^{\circ} C$ તાપમાને અલ્પ દ્રાવ્ય ક્ષાર $BA$ નો દ્રાવ્યતા ગુણાકાર ગણો,જો તે જ તાપમાને તેની દ્રાવ્યતા $1.8 \times 10^{-5} \ mol \ dm^{-3}$ હોય.

સિલ્વર બ્રોમાઈડ $(AgBr)$ નો દ્રાવ્યતા ગુણાકાર $5.0 \times 10^{-13}$ છે. $AgBr$ ના અવક્ષેપ મેળવવા માટે $1 \ L$ $0.05 \ M$ સિલ્વર નાઇટ્રેટ $(AgNO_3)$ ના દ્રાવણમાં લઘુતમ કેટલો પોટેશિયમ બ્રોમાઈડ $(KBr)$ ઉમેરવો જોઈએ? ($KBr$ નો અણુભાર $= 120 \ g \ mol^{-1}$)

$0.02 \ M$ $CaCl_2$ અને $0.00004 \ M$ $Na_2SO_4$ ના સમાન કદના દ્રાવણો મિશ્ર કરવામાં આવે છે. શું $CaSO_4$ ના અવક્ષેપ મળશે? $(K_{sp} = 2.4 \times 10^{-5})$

$AgCl$ અને $AgI$ ને અલગ કરવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય છે?

અલ્પ દ્રાવ્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય $AgIO_3$ (મોલર દળ = $283 \, g/mol$) ના સંતૃપ્ત દ્રાવણમાં સંતુલન નીચે મુજબ છે: $AgIO_3(s) \rightleftharpoons Ag^+(aq) + IO_3^-(aq)$. જો આપેલ તાપમાને $AgIO_3$ નો દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $K_{sp} = 1.0 \times 10^{-8}$ હોય,તો તેના $100 \, mL$ સંતૃપ્ત દ્રાવણમાં $AgIO_3$ ના કેટલા ગ્રામ ઓગળેલા હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo