$16 x^{2}-40 x y+25 y^{2}$ ના અવયવ પાડો.

  • A
    $(4 x-5 y)(4 x+5 y)$
  • B
    $(4 x-5 y)^{2}$
  • C
    $(4 x+5 y)^{2}$
  • D
    $(2 x-5 y)^{2}$

Explore More

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેનાનું મૂલ્ય શોધો: $(105)^{3}$

નીચેનાને અચળ,સુરેખ,દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી તરીકે વર્ગીકૃત કરો:
$1+x+x^{2}$

નીચે આપેલ બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x-1)$ છે તે શોધો:
$p(x) = 2x^3 + 5x^2 - x - 6$

$\left(\frac{x}{2}-\frac{2}{5}\right)^{2}$ નું વિસ્તરણ કરો.

નીચે આપેલ બહુપદી માટે $p(1)$,$p(2)$ અને $p(4)$ શોધો:
$p(x) = x^{2} - 3x + 2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo