આકૃતિ $x$-અક્ષ પર ગતિ કરતા કણના $x$-યામનો સમયના વિધેય તરીકેનો આલેખ દર્શાવે છે. $t=0$ થી $6 \,s$ દરમિયાન સરેરાશ વેગ અને $t=3 \,s$ સમયે તત્કાલીન વેગ અનુક્રમે કેટલા હશે?

  • A
    $10 \,m/s, 0$
  • B
    $60 \,m/s, 0$
  • C
    $0, 0$
  • D
    $0, 10 \,m/s$

Explore More

Similar Questions

આકૃતિમાં બે બાળકો $A$ અને $B$ માટે તેમની શાળા $O$ થી તેમના ઘર $P$ અને $Q$ સુધી પાછા ફરતા સ્થાન-સમય $(x-t)$ આલેખ દર્શાવેલ છે. નીચેના કૌંસમાં સાચા વિકલ્પો પસંદ કરો:
$(a)$ $(A/B)$ શાળાની નજીક રહે છે $(B/A)$ કરતા
$(b)$ $(A/B)$ શાળાએથી $(B/A)$ કરતા વહેલા નીકળે છે
$(c)$ $(A/B)$ $(B/A)$ કરતા ઝડપથી ચાલે છે
$(d)$ $A$ અને $B$ ઘરે (સમાન/અલગ) સમયે પહોંચે છે
$(e)$ $(A/B)$ રસ્તા પર $(B/A)$ ને (એકવાર/બેવાર) ઓવરટેક કરે છે

સ્થાન $x$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ એક કણની ગતિ દર્શાવે છે. જો $p$ અને $q$ બંને ધન અચળાંકો હોય,તો કણના પ્રવેગ $a$ ને શ્રેષ્ઠ રીતે દર્શાવતું સમીકરણ કયું છે?

એક કાર શરૂઆતમાં સ્થિર છે, તે સીધા રસ્તા પર પહેલા $5 \ m \ s^{-2}$ ના પ્રવેગ સાથે, પછી અચળ વેગ સાથે અને અંતે સ્થિર થતા પહેલા $5 \ m \ s^{-2}$ ના પ્રતિપ્રવેગ સાથે ગતિ કરે છે. શરૂઆતથી અંત સુધીનો કુલ સમય $t = 25 \ s$ છે. જો તે સમય દરમિયાન સરેરાશ વેગ $72 \ km \ hr^{-1}$ હોય, તો કાર કેટલા સમય માટે અચળ વેગ સાથે ગતિ કરી હશે ($s$ માં)?

આકૃતિમાં એક કણનો વેગ-સ્થળાંતર આલેખ દર્શાવેલ છે. તે જ કણનો પ્રવેગ-સ્થળાંતર આલેખ નીચેનામાંથી કયો છે?

આલેખ સીધી રેખામાં ગતિ કરતા પદાર્થના વેગ $v$ નો સમય $t$ સાથેનો ફેરફાર દર્શાવે છે. તો $a-t$ આલેખ કેવો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo