ખાલી જગ્યા પૂરો:
$(i)$ $1 \text{ atm} = \dots \text{ Pascal}$
$(ii)$ $1 \text{ torr} = \dots \text{ Pascal}$
$(iii)$ $1 \text{ bar} = \dots \text{ Pa}$
$(iv)$ $1 \text{ atm} = \dots \text{ cm Hg}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $1 \text{ atm} = 1.01325 \times 10^{5} \text{ Pa}$.
$(ii)$ $1 \text{ torr} = 1 \text{ mm Hg} = \frac{1.01325 \times 10^{5}}{760} \text{ Pa} \approx 133.32 \text{ Pa}$.
$(iii)$ $1 \text{ bar} = 10^{5} \text{ Pa}$.
$(iv)$ $1 \text{ atm} = 76 \text{ cm Hg}$ (કારણ કે $1 \text{ atm} = 760 \text{ mm Hg} = 76 \text{ cm Hg}$).

Explore More

Similar Questions

પ્રવાહી ...... છે જ્યારે વાયુ ...... છે. (ખાલી જગ્યા પૂરો) [અદબનીય (incompressible),દબનીય (compressible)]

એક નર્સ બેઠેલા દર્દીના બ્લડ પ્રેશરને $190 \,mm$ of $Hg$ તરીકે માપે છે.

$20 \ cm$ લંબાઈની આડી ભુજા ધરાવતી $U$-ટ્યુબનું આડછેદનું ક્ષેત્રફળ $1 \ cm^2$ છે. તેમાં $60 \ cc$ કદનું પાણી ભરવામાં આવે છે. $4 \ g/cc$ ઘનતા ધરાવતા પ્રવાહીનું કેટલું કદ $U$-ટ્યુબમાં એક બાજુથી ઉમેરવું જોઈએ જેથી ટ્યુબની આડી ભુજામાં પાણી બાકી ન રહે? (જવાબ $cc$ માં)

Difficult
View Solution

જ્યારે હવાના પરપોટાને તળાવના તળિયેથી સપાટી પર લાવવામાં આવે છે ત્યારે તેનું કદ બમણું થાય છે. વાતાવરણીય દબાણ $75 \, cm$ પારો છે. પારાની ઘનતા અને તળાવના પાણીની ઘનતાનો ગુણોત્તર $\frac{40}{3}$ છે. તળાવની ઊંડાઈ મીટરમાં કેટલી હશે?

જ્યારે સમાન કદ ધરાવતી બે ધાતુઓનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે. જ્યારે આ બે ધાતુઓના સમાન દળનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે. તો બંને ધાતુઓની સાપેક્ષ ઘનતા કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo