ખાલી જગ્યા પૂરો:
$(i)$ એક વર્તુળને વધુમાં વધુ $......$ સમાંતર સ્પર્શકો હોઈ શકે છે.
$(ii)$ વર્તુળના સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુને $......$ કહેવામાં આવે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A-D) $(i)$ એક વર્તુળને વધુમાં વધુ $2$ સમાંતર સ્પર્શકો હોઈ શકે છે. આ સ્પર્શકો એકબીજાને સમાંતર હોય છે અને વ્યાસના અંત્યબિંદુઓમાંથી પસાર થાય છે.
$(ii)$ વર્તુળના સ્પર્શક અને વર્તુળના સામાન્ય બિંદુને સ્પર્શબિંદુ કહેવામાં આવે છે.

Explore More

Similar Questions

એક ત્રિકોણ $ABC$ એ $4 \, cm$ ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત દોરેલ છે,જેથી બિંદુ $D$ દ્વારા $BC$ નું વિભાજન થતા રેખાખંડો $BD$ અને $DC$ ની લંબાઈ અનુક્રમે $8 \, cm$ અને $6 \, cm$ છે (આકૃતિ જુઓ). બાજુઓ $AB$ અને $AC$ શોધો ( $cm$ માં).

Difficult
View Solution

સાબિત કરો કે વર્તુળને પરિગત ચતુષ્કોણની સામસામેની બાજુઓ વર્તુળના કેન્દ્ર આગળ પૂરક ખૂણાઓ આંતરે છે.

Difficult
View Solution

બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ $5 \, cm$ અને $3 \, cm$ છે. મોટા વર્તુળની જીવાની લંબાઈ શોધો જે નાના વર્તુળને સ્પર્શે છે.

સાબિત કરો કે બે સમકેન્દ્રી વર્તુળોમાં,મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને સ્પર્શે છે,તે સ્પર્શબિંદુ આગળ દુભાગે છે.

જો બિંદુ $P$ માંથી કેન્દ્ર $O$ વાળા વર્તુળને દોરેલા સ્પર્શકો $PA$ અને $PB$ એકબીજા સાથે $80^{\circ}$ ના ખૂણે નમેલા હોય,તો $\angle POA$ નું માપ ......$^{\circ}$ થાય.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo