યુક્લિડની ભાગાકારની રીતનો ઉપયોગ કરીને $240$ અને $6552$ નો ગુ.સા.અ. શોધો.

  • A
    $20$
  • B
    $23$
  • C
    $14$
  • D
    $24$

Explore More

Similar Questions

યુક્લિડના ભાગાકારના પૂર્વપ્રમેય મુજબ,$a$ અને $5$ માટે,જો $a = 5q + r$ અનન્ય હોય,તો $r = \ldots$ શક્ય નથી.

Difficult
View Solution

કોઈપણ પૂર્ણાંક $n \geq 1$ માટે $10^{n}$ નો છેલ્લો અંક ............ છે.

સાબિત કરો કે કોઈપણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈપણ પૂર્ણાંક $q$ માટે $5q+2$ અથવા $5q+3$ સ્વરૂપમાં હોઈ શકે નહીં.

Difficult
View Solution

સાબિત કરો કે સંખ્યા $3\sqrt{2}$ અસંમેય છે.

સાબિત કરો કે નીચેની સંખ્યા અસંમેય છે: $\sqrt{5}-\sqrt{3}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo