નિરીક્ષણની રીત દ્વારા વિધેય $\sin 2x - 4e^{3x}$ નું પ્રતિ-વિકલિત (અથવા સંકલિત) શોધો.

  • A
    $-\frac{1}{2} \cos 2x - \frac{4}{3} e^{3x}$
  • B
    $-\frac{1}{2} \cos 2x + \frac{4}{3} e^{3x}$
  • C
    $\frac{1}{2} \cos 2x - \frac{4}{3} e^{3x}$
  • D
    $\frac{1}{2} \cos 2x + \frac{4}{3} e^{3x}$

Explore More

Similar Questions

જો $f^{\prime}(x)=k(\cos x+\sin x)$ અને $f(0)=9, f\left(\frac{\pi}{2}\right)=15$ હોય,તો $f(x)=$

જો $f\left(\frac{2 x+3}{3 x+5}\right)=x+4$, જ્યાં $x \neq \frac{-5}{3}, \frac{-2}{3}$, અને $\int f(x) d x=A x+B \ln |3 x-2|+C$ હોય, તો $3 B-A=$

સમય $t$ પર કણનો વેગ $v = 6t - \frac{t^2}{6}$ સંબંધ દ્વારા આપવામાં આવે છે. જો $t = 0$ સમયે $s = 0$ હોય,તો $3 \ s$ માં કાપેલું અંતર કેટલું હશે?

$-\frac{\pi}{2} < x < \frac{\pi}{2}$ માટે,$\int \tan^{-1} \left( \sqrt{\frac{1 - \sin x}{1 + \sin x}} \right) dx$ ની કિંમત શોધો (જ્યાં $C$ એ સંકલનનો અચળાંક છે).

$\int \sin 4x \cos 3x \, dx$ નું મૂલ્ય છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo