$3$ અને $4$ ની વચ્ચે છ સંમેય સંખ્યાઓ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $3$ અને $4$ ની વચ્ચે અસંખ્ય સંમેય સંખ્યાઓ આવેલી છે.
$n = 6$ સંમેય સંખ્યાઓ શોધવા માટે,આપણે $3$ અને $4$ ને $n + 1 = 7$ છેદ વાળી અપૂર્ણાંક સંખ્યા તરીકે દર્શાવી શકીએ.
$3 = \frac{3 \times 7}{7} = \frac{21}{7}$
$4 = \frac{4 \times 7}{7} = \frac{28}{7}$
આમ,$\frac{21}{7}$ અને $\frac{28}{7}$ ની વચ્ચેની છ સંમેય સંખ્યાઓ $\frac{22}{7}, \frac{23}{7}, \frac{24}{7}, \frac{25}{7}, \frac{26}{7}$ અને $\frac{27}{7}$ છે.

Explore More

Similar Questions

સંખ્યા રેખા પર $5$ દશાંશ સ્થળ સુધી,એટલે કે $5.37777$ સુધી $5.3\overline{7}$ નું નિરૂપણ દર્શાવો.

નીચેનાને દશાંશ સ્વરૂપમાં લખો અને જણાવો કે દરેકનો દશાંશ પ્રકાર કેવો છે:
$(i)$ $\frac{36}{100}$
$(ii)$ $\frac{1}{11}$
$(iii)$ $4 \frac{1}{8}$
$(iv)$ $\frac{3}{13}$
$(v)$ $\frac{2}{11}$
$(vi)$ $\frac{329}{400}$

$\frac{1}{\sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કરો.

ત્રણ એવી સંખ્યાઓ લખો જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત (non-terminating non-recurring) હોય.

દર્શાવો કે $0.2353535 \ldots = 0.2 \overline{35}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવી શકાય છે,જ્યાં $p$ અને $q$ પૂર્ણાંક છે અને $q \neq 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo