નીચેનાને દશાંશ સ્વરૂપમાં લખો અને જણાવો કે દરેકનો દશાંશ પ્રકાર કેવો છે:
$(i)$ $\frac{36}{100}$
$(ii)$ $\frac{1}{11}$
$(iii)$ $4 \frac{1}{8}$
$(iv)$ $\frac{3}{13}$
$(v)$ $\frac{2}{11}$
$(vi)$ $\frac{329}{400}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $\frac{36}{100} = 0.36$. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે.
$(ii)$ $\frac{1}{11} = 0.090909 \ldots = 0.\overline{09}$. આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે.
$(iii)$ $4 \frac{1}{8} = \frac{33}{8} = 4.125$. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે.
$(iv)$ $\frac{3}{13} = 0.230769230769 \ldots = 0.\overline{230769}$. આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે.
$(v)$ $\frac{2}{11} = 0.18181818 \ldots = 0.\overline{18}$. આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે.
$(vi)$ $\frac{329}{400} = 0.8225$. આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે.

Explore More

Similar Questions

સંખ્યા રેખા પર $\sqrt{3}$ નું નિરૂપણ કરો.

સંખ્યા રેખા પર $\sqrt{5}$ ને કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો.

$\frac{10}{3}$,$\frac{7}{8}$ અને $\frac{1}{7}$ ની દશાંશ અભિવ્યક્તિ શોધો.

$3$ અને $4$ ની વચ્ચે છ સંમેય સંખ્યાઓ શોધો.

$\frac{3}{5}$ અને $\frac{4}{5}$ ની વચ્ચે પાંચ સંમેય સંખ્યાઓ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo