$12\,cm$ બાજુની લંબાઈ ધરાવતા નિયમિત ષટ્કોણનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો.

  • A
    $69\,cm$,$189\sqrt{3}\,cm^2$
  • B
    $70\,cm$,$315\sqrt{3}\,cm^2$
  • C
    $67\,cm$,$213\sqrt{3}\,cm^2$
  • D
    $72\,cm$,$216\sqrt{3}\,cm^2$

Explore More

Similar Questions

જો $a, b, c$ એ ત્રિકોણની ત્રણ બાજુઓની લંબાઈ હોય,તો ત્રિકોણની અર્ધપરિમિતિ $(s)$ .......... છે.

ચતુષ્કોણ $ABCD$ માં,$AB = 20 \, cm$,$BC = 15 \, cm$,$CD = 12 \, cm$,$DA = 17 \, cm$ અને $\angle B = 90^{\circ}$ છે. તો ચતુષ્કોણનું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

એક ત્રિકોણ અને એક સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાન છે. જો ત્રિકોણની બાજુઓ $10 \, cm$,$17 \, cm$ અને $21 \, cm$ હોય અને સમાંતરબાજુ ચતુષ્કોણ $12 \, cm$ ના પાયા પર આવેલો હોય,તો સમાંતરબાજુ ચતુષ્કોણની ઊંચાઈ શોધો. ($, cm$ માં)

એક ખેતરનો આકાર ત્રિકોણ છે. ખેતરની બાજુઓના માપ $51 \,m$,$52 \,m$ અને $53 \,m$ છે,તો તેનું ક્ષેત્રફળ શોધો. ($,m^2$ માં)

એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો જેની બાજુઓ $33 \, cm$,$34 \, cm$ અને $65 \, cm$ છે. ($, cm^2$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo