$A(2, 1, -3)$ અને $B(5, -8, 3)$ બિંદુઓને જોડતા રેખાખંડનું ત્રિભાગ કરતા બિંદુઓના યામ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે $P(x_{1}, y_{1}, z_{1})$ અને $Q(x_{2}, y_{2}, z_{2})$ એ રેખાખંડ $AB$ નું ત્રિભાગ કરતા બિંદુઓ છે.
બિંદુ $P$ એ $AB$ નું $1:2$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું હોવાથી:
$P = \left(\frac{1(5) + 2(2)}{1 + 2}, \frac{1(-8) + 2(1)}{1 + 2}, \frac{1(3) + 2(-3)}{1 + 2}\right)$
$P = \left(\frac{9}{3}, \frac{-6}{3}, \frac{-3}{3}\right) = (3, -2, -1)$
બિંદુ $Q$ એ $AB$ નું $2:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું હોવાથી:
$Q = \left(\frac{2(5) + 1(2)}{2 + 1}, \frac{2(-8) + 1(1)}{2 + 1}, \frac{2(3) + 1(-3)}{2 + 1}\right)$
$Q = \left(\frac{12}{3}, \frac{-15}{3}, \frac{3}{3}\right) = (4, -5, 1)$
આમ,બિંદુઓના યામ $(3, -2, -1)$ અને $(4, -5, 1)$ છે.

Explore More

Similar Questions

$yz$-સમતલ બિંદુઓ $(-2, 4, 7)$ અને $(3, -5, 8)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

$A(3, 2, -1), B(4, 1, 0), C(2, 1, 4)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ છે. જો $\angle BAC$ નો દ્વિભાજક બાજુ $BC$ ને $D(p, q, r)$ માં છેદે, તો $\sqrt{2p + q + r} =$

$A(1, 2, 3)$, $B(2, 3, 1)$ અને $C(3, 1, 2)$ ત્રણ બિંદુઓ છે. જો બિંદુ $P$ એ $AB$ નું $1:2$ ગુણોત્તરમાં વિભાજન કરે અને બિંદુ $Q$ એ $BC$ નું $-2:3$ ગુણોત્તરમાં વિભાજન કરે, તો $P$ અને $Q$ વચ્ચેનું અંતર શોધો.

જો $\triangle ABC$ ના શિરોબિંદુઓના યામ $A(7,6,4)$,$B(5,4,6)$,$C(3,2,0)$ હોય અને $\angle BAC$ નો દ્વિભાજક બાજુ $BC$ ને $D$ માં મળે,તો $D$ ના યામ શોધો.

જો બિંદુ $(a, 8, -2)$ એ બિંદુઓ $(1, 4, 6)$ અને $(5, 2, 10)$ ને જોડતા રેખાખંડનું $m: n$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય,તો $\frac{2m}{n} - \frac{a}{3} =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo