પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને $\cos x$ નું વિકલન શોધો.

  • A
    $-\sin x$
  • B
    $\sin x$
  • C
    $\cos x$
  • D
    $-\cos x$

Explore More

Similar Questions

વિધેય $(x+a)$ નું $x$ ની સાપેક્ષમાં વિકલન શોધો (અહીં $a, b, c, d, p, q, r$ અને $s$ એ નિશ્ચિત શૂન્યેતર અચળાંકો છે અને $m$ તથા $n$ એ પૂર્ણાંક સંખ્યાઓ છે).

$\sin x$ નું વિકલન શોધો.

પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધેય $f(x) = -x$ નું વિકલિત શોધો.

$f(x) = x^2$ નું વિકલન શોધો.

$f(x) = \frac{1}{x}$ નું વિકલન શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo