બિંદુ $(0,2)$ માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો,આપેલ છે કે વક્ર પરના કોઈપણ બિંદુના યામોનો સરવાળો તે બિંદુએ વક્રના સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતાં $5$ જેટલો વધારે છે.

  • A
    $y=4-x-2e^x$
  • B
    $y=x-4+2e^x$
  • C
    $y=4+x-2e^x$
  • D
    $y=x+4-2e^x$

Explore More

Similar Questions

જો $x \geq 0$ માટે,$y=y(x)$ એ વિકલ સમીકરણ $(x+1) dy = ((x+1)^{2} + y - 3) dx$ નો ઉકેલ હોય અને $y(2) = 0$ હોય,તો $y(3)$ ની કિંમત શોધો:

વિકલ સમીકરણ $y dx - (x + 2y^2) dy = 0$ નો સંકલ્યકારક અવયવ (Integrating Factor) . . . . . . છે.

વિકલ સમીકરણ $x \frac{dy}{dx} + 2y = x^2 \log x$ નો સંકલ્યકારક અવયવ (integrating factor) શોધો.

વિકલ સમીકરણ $2x \frac{dy}{dx} - y = 3$ નો ઉકેલ કયા પ્રકારના વક્રનું કુળ દર્શાવે છે?

ધારો કે $y=y(x)$ એ વિકલ સમીકરણ $\operatorname{cosec}^{2} x \, dy + 2 \, dx = (1+y \cos 2x) \operatorname{cosec}^{2} x \, dx$ નો ઉકેલ છે,જ્યાં $y(\frac{\pi}{4})=0$ છે. તો,$(y(0)+1)^{2}$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo