$(-3, 5)$ માંથી પસાર થતી અને $(2, 5)$ તથા $(-3, 6)$ બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $5x - y + 20 = 0$
  • B
    $x - 5y + 28 = 0$
  • C
    $5x + y + 10 = 0$
  • D
    $x + 5y - 22 = 0$

Explore More

Similar Questions

$(3,3)$ અને $(7,6)$ માંથી પસાર થતી સુરેખાનો યામ અક્ષો દ્વારા કપાતા રેખાખંડની લંબાઈ શોધો.

$(1, -2)$ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો:

રેખા $x/a + y/b = 1$ ને સમાંતર અને $(a, b)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ .....

બિંદુ $(3, 4)$ માંથી પસાર થતી અને અક્ષો પરના અંત:ખંડોનો સરવાળો $14$ હોય તેવી સુરેખાનું સમીકરણ શોધો.

બિંદુ $(-1, 3)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ સંમિત સ્વરૂપમાં,જ્યારે રેખા દ્વારા $X$-અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો $120^{\circ}$ હોય,ત્યારે તે શું મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo