$(1, -2)$ બિંદુમાંથી પસાર થતી અને અક્ષો પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ શોધો:

  • A
    $x + y = 1$
  • B
    $x - y = 1$
  • C
    $x + y + 1 = 0$
  • D
    $x - y - 2 = 0$

Explore More

Similar Questions

$ax + by + c = 0$ ને સમાંતર અને બિંદુ $(c, d)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું થાય?

$x$ ની કઈ કિંમત માટે બિંદુઓ $(x, -1), (2, 1)$ અને $(4, 5)$ સમરેખ છે?

$A(6, 1)$ માંથી પસાર થતી અને $x - 2y = 4$ રેખાને લંબ હોય તેવી રેખાનો $y$-અંતઃખંડ શોધો:

જો $PS$ એ $P(2,2)$,$Q(6,-1)$ અને $R(7,3)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણની મધ્યગા હોય,તો $(1,-1)$ માંથી પસાર થતી અને $PS$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

જો ત્રિકોણ $ABC$ ની બાજુઓ $BC, CA$ અને $AB$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $(1, 3), (5, 7)$ અને $(-5, 7)$ હોય,તો બાજુ $AB$ નું સમીકરણ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo