બિંદુ $R$ નો સ્થાન સદિશ શોધો જે $P$ અને $Q$ ને જોડતી રેખાને,જેના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}+2 \hat{j}-\hat{k}$ અને $-\hat{i}+\hat{j}+\hat{k}$ છે,તેને $2: 1$ ના ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે.

  • A
    $-\frac{1}{3} \hat{i}+\frac{4}{3} \hat{j}+\frac{1}{3} \hat{k}$
  • B
    $\frac{1}{3} \hat{i}+\frac{4}{3} \hat{j}+\frac{1}{3} \hat{k}$
  • C
    $-\frac{1}{3} \hat{i}-\frac{4}{3} \hat{j}+\frac{1}{3} \hat{k}$
  • D
    $\frac{1}{3} \hat{i}-\frac{4}{3} \hat{j}-\frac{1}{3} \hat{k}$

Explore More

Similar Questions

ધારો કે $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ ત્રણ એવા શૂન્યેતર સદિશો છે કે જેથી આ પૈકી કોઈપણ બે સમરેખ નથી. જો સદિશ $\vec{a} + 2\vec{b}$ એ $\vec{c}$ સાથે સમરેખ હોય અને $\vec{b} + 3\vec{c}$ એ $\vec{a}$ સાથે સમરેખ હોય,તો $\vec{a} + 2\vec{b} + 6\vec{c} = \dots$

Difficult
View Solution

જો ત્રણ બિંદુઓના સ્થાન સદિશો $a$,$b$ અને $(3a - 2b)$ હોય,તો તે બિંદુઓ .....

જો $\vec{a} = 7\hat{j} + 10\hat{k}$, $\vec{b} = -\hat{i} + 6\hat{j} + 6\hat{k}$ અને $\vec{c} = -4\hat{i} + 9\hat{j} + 6\hat{k}$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો હોય, તો ખૂણા $A$ નો દ્વિભાજક બાજુ $BC$ ને જે બિંદુએ મળે છે તેનો સ્થાન સદિશ શોધો.

બે બિંદુઓ $P$ અને $Q$ ધ્યાનમાં લો જેના સ્થાન સદિશો $\overrightarrow{OP} = 3\vec{a} - 2\vec{b}$ અને $\overrightarrow{OQ} = \vec{a} + \vec{b}$ છે. બિંદુ $R$ નો સ્થાન સદિશ શોધો જે $P$ અને $Q$ ને જોડતા રેખાખંડનું $2:1$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે.

જો $\vec{a}=4 \hat{i}+13 \hat{j}-18 \hat{k}$,$\vec{b}=\hat{i}-2 \hat{j}+3 \hat{k}$,અને $\vec{c}=2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ ત્રણ સદિશો એવા છે કે જેથી $\vec{a}=x \vec{b}+y \vec{c}$ થાય,તો $x+y=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo