નીચે આપેલ પરિપથમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો. ($V$ માં)

  • A
    $4$
  • B
    $5.6$
  • C
    $2.8$
  • D
    $6$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $3\,V$ ની બેટરી,જેનો આંતરિક અવરોધ અવગણ્ય છે,તેને પરિપથમાં જોડવામાં આવી છે. પરિપથમાં વહેતો પ્રવાહ $I$ ............. $A$ હશે.

બે અવરોધો $R_1$ અને $R_2$ અલગ-અલગ દ્રવ્યોમાંથી બનેલા છે. $R_1$ ના દ્રવ્યનો તાપમાન ગુણાંક $\alpha$ છે અને $R_2$ ના દ્રવ્યનો તાપમાન ગુણાંક $-\beta$ છે. જો $R_1/R_2$ નું મૂલ્ય નીચેનામાંથી કેટલું હોય,તો $R_1$ અને $R_2$ ના શ્રેણી જોડાણનો અવરોધ તાપમાન સાથે બદલાશે નહીં?

Difficult
View Solution

જો એમિટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે $2 \, A$ અને $120 \, V$ હોય,તો વોલ્ટમીટરનો અવરોધ $\Omega$ માં કેટલો હશે?

બિંદુ $G$ ની સાપેક્ષમાં બિંદુ $J$ નો સ્થિતિમાન શોધો. ($V$ માં)

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,વિવિધ શાખાઓમાં પ્રવાહ અને એક અવરોધનું મૂલ્ય આપેલ છે. તો બિંદુ $A$ ની સાપેક્ષે બિંદુ $B$ પાસેનું સ્થિતિમાન $.......V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo