$100$ અને $1000$ ની વચ્ચેની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો જે $5$ ના ગુણક હોય.

  • A
    $98450$
  • B
    $98550$
  • C
    $98650$
  • D
    $98750$

Explore More

Similar Questions

ધારો કે એક $A.P.$ ના પ્રથમ ત્રણ પદોનો સરવાળો $39$ છે અને તેના છેલ્લા ચાર પદોનો સરવાળો $178$ છે. જો આ $A.P.$ નું પ્રથમ પદ $10$ હોય,તો $A.P.$ નો મધ્યસ્થ શોધો.

જો $AP$ (સમાંતર શ્રેણી) નું મધ્યમ પદ $300$ હોય,તો તેના પ્રથમ $51$ પદોનો સરવાળો કેટલો થાય?

એક માણસ $4500$ ચલણી નોટોની ગણતરી કરે છે. ધારો કે $a_n$ એ $n$ મી મિનિટમાં ગણેલી નોટોની સંખ્યા દર્શાવે છે. જો $a_1 = a_2 = \dots = a_{10} = 150$ હોય અને $a_{10}, a_{11}, \dots$ એ $-2$ ના સામાન્ય તફાવત સાથે સમાંતર શ્રેણી બનાવે,તો બધી નોટો ગણવા માટે તેને કેટલો સમય (મિનિટમાં) લાગશે?

ચાર સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે. પ્રથમ અને અંતિમ પદનો સરવાળો $8$ છે અને બંને મધ્યમ પદોનો ગુણાકાર $15$ છે. શ્રેણીની સૌથી નાની સંખ્યા કઈ છે?

એક વ્યક્તિ તેની નોકરીના પ્રથમ ત્રણ મહિનામાં દરેક મહિનામાં $200$ ની બચત કરે છે. ત્યારબાદના દરેક મહિનામાં તેની બચત અગાઉના મહિનાની બચત કરતા $40$ જેટલી વધે છે. નોકરીની શરૂઆતથી તેની કુલ બચત ............ મહિના પછી $11040$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo