પરવલય $y^2 + 6x - 2y + 13 = 0$ નું શિરોબિંદુ શોધો.

  • A
    $(1, -1)$
  • B
    $(-2, 1)$
  • C
    $(\frac{3}{2}, 1)$
  • D
    $(-\frac{7}{2}, 1)$

Explore More

Similar Questions

$y$-અક્ષની સાપેક્ષ સંમિત હોય અને બિંદુ $(2, -3)$ માંથી પસાર થતા પરવલયનું સમીકરણ શોધો.

રેખા $x = my + \frac{a}{m}$ એ પરવલય $x^2 = 4ay$ ને કયા બિંદુએ સ્પર્શે છે?

જો રેખા $y=x$ એ પરવલય $y=ax^{2}+bx+c$ ને બિંદુ $(1,1)$ પર સ્પર્શક હોય અને વક્ર $(-1,0)$ માંથી પસાર થતો હોય, તો

પરવલય $y^{2} = 4ax$ ની નાભિ જીવા $PQ$ ના નાભિ અંતરોનો વ્યસ્તનો સરવાળો કેટલો થાય?

પરવલય $y^2 = 16x$ ની બે નાભિસ્થ જીવાઓની લંબાઈ દરેક $25$ એકમ છે. જો આ બે જીવાઓ પરવલયને $A, B, C$ અને $D$ બિંદુઓમાં છેદે,તો $A, B, C$ અને $D$ દ્વારા બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo