આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\Sigma f_{i} u_{i} = -13$,$n = \Sigma f_{i} = 100$,$A = 62.5$ અને $c = 15$ છે. તો,મધ્યક $\bar{x} = \dots$

  • A
    $61.5$
  • B
    $64.45$
  • C
    $60.55$
  • D
    $61.2$

Explore More

Similar Questions

નીચેનું કોષ્ટક સારિકા દ્વારા $30$ દિવસમાં તેનું પુસ્તક પૂર્ણ કરવા માટે લખાયેલા પાનાઓની સંખ્યા દર્શાવે છે:
દરરોજ લખાયેલા પાનાઓની સંખ્યા $16-18$ $19-21$ $22-24$ $25-27$ $28-30$
દિવસોની સંખ્યા $1$ $3$ $4$ $9$ $13$

દરરોજ લખાયેલા પાનાઓની સરેરાશ (મધ્યક) શોધો.

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો:
વર્ગ $60-70$ $70-80$ $80-90$ $90-100$ $100-110$ $110-120$
આવૃત્તિ $5$ $15$ $20$ $30$ $20$ $8$

$Z - \bar{x} = \dots \times (M - \bar{x})$

સૂત્ર $\bar{x} = A + \frac{\Sigma f_{i} u_{i}}{\Sigma f_{i}} \times c$ માં,$c$ શું દર્શાવે છે .......

એક આવૃત્તિ વિતરણમાં,બહુલક વર્ગ $70-85$ છે જેની આવૃત્તિ $25$ છે. બહુલક વર્ગની પછીના અને પહેલાના વર્ગની આવૃત્તિઓ અનુક્રમે $20$ અને $8$ છે. તો,$f_{0}, f_{1}$ અને $f_{2}$ ના મૂલ્યો અનુક્રમે શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo