એક કાચના પ્રિઝમ $(\mu = \sqrt{3})$ માટે,લઘુત્તમ વિચલનકોણ એ પ્રિઝમના કોણ જેટલો છે. પ્રિઝમનો કોણ શોધો. ($^{\circ}$ માં)

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $90$

Explore More

Similar Questions

ન્યૂનતમ વિચલન કોણ (angle of minimum deviation) ની વ્યાખ્યા આપો.

પ્રિઝમનો ખૂણો $5^o$ છે અને લાલ તથા જાંબલી રંગ માટે તેના વક્રીભવનાંક અનુક્રમે $1.5$ અને $1.6$ છે. પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતું કોણીય વિભાજન (angular dispersion) .....$^o$ છે.

$A=1^{\circ}$ ખૂણા ધરાવતા પ્રિઝમનો વક્રીભવનાંક $\mu=1.5$ છે. લઘુત્તમ વિચલન કોણ (ડિગ્રીમાં) માટેનું સારું અનુમાન $N/10$ ની નજીક છે. $N$ નું મૂલ્ય કેટલું છે......

$n$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમની બહાર નીકળતી સપાટી પર $n/2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનું પડ ચડાવેલું છે. જ્યારે આ પ્રિઝમને લઘુત્તમ વિચલન કોણ માટે ગોઠવવામાં આવે છે, ત્યારે તે બરાબર ક્રાંતિકોણની શરતનું પાલન કરે છે. પ્રિઝમનો કોણ . . . . . . છે. ($^{\circ}$ માં)

પ્રકાશનું એક એકરંગી કિરણ $n$ વક્રીભવનાંક ધરાવતા સમબાજુ પ્રિઝમની એક સપાટી પર $60^{\circ}$ ના ખૂણે આપાત થાય છે અને સામેની સપાટીમાંથી લંબ સાથે $\theta(n)$ ખૂણો બનાવીને બહાર નીકળે છે (આકૃતિ જુઓ). $n=\sqrt{3}$ માટે $\theta$ નું મૂલ્ય $60^{\circ}$ છે અને $\frac{d \theta}{d n}=m$ છે. $m$ નું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo