$S = 1 - 2 + 3 - 4 + \dots$ શ્રેણી માટે $n$ પદો સુધી,
વિધાન-$1$: શ્રેણીનો સરવાળો હંમેશા $n$ ની કિંમત પર આધાર રાખે છે,એટલે કે તે બેકી છે કે એકી.
વિધાન-$2$: જ્યારે $n$ ની કિંમત કોઈ પણ બેકી પૂર્ણાંક હોય ત્યારે શ્રેણીનો સરવાળો $-\frac{n}{2}$ થાય છે.

  • A
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ સાચું છે પરંતુ વિધાન-$1$ એ વિધાન-$2$ ની સાચી સમજૂતી નથી.
  • B
    વિધાન-$1$ સાચું છે,વિધાન-$2$ ખોટું છે.
  • C
    વિધાન-$1$ ખોટું છે,વિધાન-$2$ સાચું છે.
  • D
    બંને વિધાનો સાચા છે,અને વિધાન-$1$ એ વિધાન-$2$ ની સાચી સમજૂતી છે.

Explore More

Similar Questions

$\sum\limits_{m = 1}^n {{m^2}}$ ની કિંમત શું થાય?

$a_0=0, a_1=1$ અને $a_n=a_{n-1}+a_{n-2}, \forall n \in N -\{0,1\}$ નું પાલન કરતું $a_n$ માટેનું પદ નીચેનામાંથી કયું છે?

જો $b$ એ અનંત $G.P.$ નું પ્રથમ પદ હોય જેનો સરવાળો $5$ છે,તો $b$ કયા અંતરાલમાં હશે?

જો એક શ્રેણીનું $n$ મું પદ $n(n + 1)$ હોય,તો તેના $n$ પદોનો સરવાળો......છે.

શ્રેણી $1 + 3x + 6x^2 + 10x^3 + \dots \infty$ નો સરવાળો શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo