ધાતુઓ માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક ધન હોય છે કે ઋણ?

  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    અનંત

Explore More

Similar Questions

$x \ \Omega$ અવરોધ ધરાવતા તારને ખેંચીને તેની લંબાઈ મૂળ લંબાઈ કરતાં બમણી કરવામાં આવે છે,અને તેનો નવો અવરોધ $20 \ \Omega$ થાય છે,તો $x$ નું મૂલ્ય ........ $\Omega$ હશે.

ધાતુના તાર માટે,વોલ્ટેજ અને અનુરૂપ પ્રવાહનો ગુણોત્તર

ત્રણ તાંબાના તારના દળનો ગુણોત્તર $1:3:5$ છે અને તેમની લંબાઈનો ગુણોત્તર $5:3:1$ છે. તેમના વિદ્યુત અવરોધનો ગુણોત્તર કેટલો હશે?

લીડ વાયર કેવા હોવા જોઈએ?

જો $L$ લંબાઈના વાહક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે, તો તેની વાહકતા . . . . . . થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo