બહુપદી $p(x) = ax^2 + bx + c$ ના શૂન્યો $\alpha$ અને $\beta$ માટે $\frac{1}{\alpha} + \frac{1}{\beta}$ ની કિંમત શું થાય?

  • A
    $-\frac{b}{c}$
  • B
    $-\frac{b}{a}$
  • C
    $\frac{c}{a}$
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

$2^{3} \times 5^{125}$ નો છેલ્લો અંક . . . . . . છે.

જો $x+4$ એ બહુપદી $x^{2}+7x+m$ નો એક અવયવ હોય,તો $m = $ . . . . . .

જો $\text{HCF}(65, 117) = 65m - 117$ હોય,તો $m$ ની કિંમત શોધો.

$\sqrt{1+1}$ ની કિંમત . . . . . . છે. (સંમેય,અસંમેય,પૂર્ણાંક)

બે ધન પૂર્ણાંકો $a$ અને $b$ માટે,જો ગુ.સા.અ. $(a, b) = 7$ અને લ.સા.અ. $(a, b) = 385$ હોય,તો $a \times b$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo