બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A) + P(B) - P(A \cap B) = P(A)$ હોય,તો . . . . . . .

  • A
    $P(A|B) = 0$
  • B
    $P(A|B) = 1$
  • C
    $P(B|A) = 0$
  • D
    $P(B|A) = 1$

Explore More

Similar Questions

ધારો કે $E$ અને $F$ એ એક યાદચ્છિક પ્રયોગની બે ઘટનાઓ છે. જો $E$ ઉદ્ભવવાની સંભાવના $1/5$ હોય અને $E$ આપેલ હોય ત્યારે $F$ ઉદ્ભવવાની સંભાવના $1/10$ હોય, તો ઘટનાઓ $E$ અને $F$ પૈકી ઓછામાં ઓછી એક ઘટના ન ઉદ્ભવે તેની સંભાવના કેટલી?

$8$ છોકરાઓ અને $3$ છોકરીઓના જૂથમાંથી,$5$ સભ્યોની સમિતિ બનાવવાની છે. સમિતિમાં $2$ ચોક્કસ છોકરીઓનો સમાવેશ થાય તેની સંભાવના શોધો.

જ્યારે $2$ પાસા ફેંકવામાં આવે છે, ત્યારે અવલોકન કરવામાં આવે છે કે બંને પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો અવિભાજ્ય સંખ્યા છે. તો આ રીતે મેળવેલી સંખ્યાઓની જોડીમાં $3$ નો ગુણક હોવાની સંભાવના કેટલી છે?

એક ચોક્કસ નગરમાં,$40\%$ લોકોના વાળ કથ્થઈ છે,$25\%$ લોકોની આંખો કથ્થઈ છે અને $15\%$ લોકોના વાળ અને આંખો બંને કથ્થઈ છે. જો નગરમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ વ્યક્તિના વાળ કથ્થઈ હોય,તો તેની આંખો પણ કથ્થઈ હોવાની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ સ્વતંત્ર ઘટનાઓ હોય કે જેથી $P(A \cap B') = \frac{3}{25}$ અને $P(A' \cap B) = \frac{8}{25}$ હોય,તો $P(A) =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo