સમાન કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોને શ્રેણીમાં જોડતા તેમનું સમતુલ્ય કેપેસિટન્સ $C_{1}$ મળે છે અને સમાંતરમાં જોડતા તેમનું સમતુલ્ય કેપેસિટન્સ $C_{2}$ મળે છે. ગુણોત્તર $\frac{C_{2}}{C_{1}}$ શોધો.

  • A
    $4$
  • B
    $12$
  • C
    $16$
  • D
    $8$

Explore More

Similar Questions

આપેલ પરિપથ માટે બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. (દરેક કેપેસિટરનું કેપેસિટન્સ $C = 3 \mu F$ છે.) ($\mu F$ માં)

બાજુની આકૃતિમાં દર્શાવેલ કેપેસિટર્સની સિસ્ટમની બિંદુઓ $A$ અને $B$ વચ્ચેની કુલ કેપેસિટન્સ (કેપેસિટી) .....$\mu F$ છે.

આકૃતિમાં,દરેક $6\,pF$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બિંદુ $A$ આગળ $+1200\, V$ નું વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવ્યું છે અને બિંદુ $B$ ને શૂન્ય સ્થિતિમાને રાખવામાં આવ્યું છે. તો બિંદુ $P$ આગળ વિદ્યુત સ્થિતિમાન.....$V$ છે.

Difficult
View Solution

$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે અને આ સંયોજન પર $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. તો $C_1$ ની આસપાસનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo