$m, 2m, 3m$ અને $4m$ દળ ધરાવતા ચાર કણોને સમાંતરબાજુ ચતુષ્કોણના ખૂણાઓ પર ગોઠવવામાં આવ્યા છે,જેની દરેક બાજુ $a$ છે અને બે પાસપાસેની બાજુઓ વચ્ચેનો એક ખૂણો $60^o$ છે. સમાંતરબાજુ ચતુષ્કોણ $x-y$ સમતલમાં છે,જેમાં $m$ દળ ઉગમબિંદુ પર અને $4m$ દળ $x$-અક્ષ પર છે. આ ગોઠવણીનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં સ્થિત હશે?

  • A
    $\left( \frac{\sqrt{3}}{2}a, 0.95a \right)$
  • B
    $\left( 0.95a, \frac{\sqrt{3}}{4}a \right)$
  • C
    $\left( \frac{3a}{4}, \frac{a}{2} \right)$
  • D
    $\left( \frac{a}{2}, \frac{3a}{4} \right)$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યમાન ધરાવતાં બે અલગ રાખેલાં કણોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવેલું હોય છે?

આકૃતિમાં $R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતીનો ચોથો ભાગ દર્શાવેલ છે. આ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું કેન્દ્ર $O$ થી અંતર કેટલું છે?

દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વકેન્દ્ર વચ્ચેનો તફાવત લખો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબના પરિમાણો ધરાવતી એક સમાન $L$-આકારની લેમિના (પાતળી સપાટ પ્લેટ) ના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. લેમિનાનું દળ $3 \; kg$ છે.

$3 \; m$ લંબાઈના એક સળિયાની રેખીય દળ ઘનતા તેના એક છેડાથી અંતર $x$ ના સમપ્રમાણમાં છે. તો તે છેડાથી તેના ગુરુત્વકેન્દ્રનું સ્થાન શોધો. ($; m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo