$m$ દળના ચાર કણોને $l$ લંબાઈની બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તંત્રની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય?

  • A
    $\frac{l}{\sqrt{2}}$
  • B
    $\frac{l}{2}$
  • C
    $l$
  • D
    $\sqrt{2}l$

Explore More

Similar Questions

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર વાયરની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... છે.

$R_1$ અને $R_2$ ત્રિજ્યા ધરાવતા બે લૂપ $P$ અને $Q$ સમાન દ્રવ્યના સમાન ધાતુના તારમાંથી બનાવવામાં આવ્યા છે. જો $I_P$ અને $I_Q$ એ અનુક્રમે લૂપ $P$ અને $Q$ ની જડત્વની ચાકમાત્રા હોય,તો ગુણોત્તર $R_1 / R_2$ કેટલો થાય ($:1$ માં)? (આપેલ છે: $I_P / I_Q = 27$)

કોઈ અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થની જડત્વની ચાકમાત્રા

દરેક $m$ દળ ધરાવતા ચાર બિંદુવત દળોને $\ell$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. આ ચોરસ $\omega$ કોણીય આવૃત્તિ સાથે,ચોરસના એક ખૂણામાંથી પસાર થતી અને તેના વિકર્ણની સમાંતર અક્ષની આસપાસ ફરે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ અક્ષની આસપાસ ચોરસનું કોણીય વેગમાન $.......m\ell^2 \omega$ છે.

$r$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતી $A$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે અને $4r$ ત્રિજ્યા ધરાવતી બીજી વર્તુળાકાર તકતી $B$ એ $t/4$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રા $I_A$ અને $I_B$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo