$108 \; m$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી ટાવરની બંને બાજુએ રહેલી બે વસ્તુઓના અવસેધકોણ $30^{\circ}$ અને $45^{\circ}$ છે. તો તે બે વસ્તુઓ વચ્ચેનું અંતર કેટલું હશે?

  • A
    $108(3+\sqrt{3}) \; m$
  • B
    $108(3-\sqrt{3}) \; m$
  • C
    $108(\sqrt{3}-1) \; m$
  • D
    $108(\sqrt{3}+1) \; m$

Explore More

Similar Questions

એક સીધા આડા રસ્તાની ઉપર ઊભેલા વિમાનમાંથી,વિમાનની વિરુદ્ધ બાજુએ આવેલા બે ક્રમિક માઈલસ્ટોન (માઈલના પથ્થરો) ના અવસેધકોણ $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. રસ્તાથી વિમાનની ઊંચાઈ માઈલમાં શોધો.

Difficult
View Solution

જ્યારે થાંભલાના પડછાયાની લંબાઈ થાંભલાની ઊંચાઈ કરતાં $\sqrt{3}$ ગણી હોય,ત્યારે સૂર્યનો ઉન્નતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

એક સમક્ષિતિજ ત્રિકોણના દરેક શિરોબિંદુ $A, B, C$ થી ટેકરીની ટોચનો ઉત્સેધકોણ $\alpha$ છે. ટેકરીની ઊંચાઈ કેટલી છે?

જો ટાવરની ટોચ પર મૂકવામાં આવેલ $6 \, m$ ઊંચાઈનો ધ્વજદંડ જમીન પર $2 \sqrt{3} \, m$ નો પડછાયો પાડે છે,તો સૂર્ય દ્વારા જમીન સાથે બનતો ખૂણો કેટલો હશે?

જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે એક ટાવરના પડછાયાની લંબાઈ $9 \text{ m}$ છે. ટાવરની ઊંચાઈ કેટલી હશે? ($m$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo