જનીનિક સંતુલન એટલે શું?

  • A
    જનીન સંચય (Gene pool) અચળ રહે છે
  • B
    સ્વરૂપ પ્રકાર (Phenotypes) અચળ રહે છે
  • C
    જાતિનું નવા વિસ્તારમાં સ્થળાંતર
  • D
    જાતિનું આગમન

Explore More

Similar Questions

જો વસ્તીમાં $51\%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રભાવી વૈકલ્પિકકારક (dominant allele) ધરાવતા હોય,તો તે વસ્તીમાં પ્રચ્છન્ન (recessive) સભ્યોની આવૃત્તિ શોધો.

એક વસ્તીમાં $M$ એલિલની આવૃત્તિ $0.8$ છે. તે વસ્તીમાં હોમોઝાયગસ રિસેસિવ (સમયુગ્મી પ્રચ્છન્ન) જનીન પ્રકારની આવૃત્તિની ગણતરી કરો. ($\%$ માં)

બધા જ વૈકલ્પિક કારકો (alleles) ની આવૃત્તિઓનો સરવાળો કેટલો થાય છે?

હાર્ડી-વિનબર્ગના સમીકરણમાં,વિષમયુગ્મી વ્યક્તિઓની આવૃત્તિ કેવી રીતે દર્શાવવામાં આવે છે?

હાર્ડી-વેઈનબર્ગના સિદ્ધાંત પર ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo