બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ કે જે એકબીજા સાથે $\theta$ ખૂણે નમેલા છે,તેમના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવા માટેના સમીકરણો આપો.

  • A
    મૂલ્ય: $R = \sqrt{A^2 + B^2 + 2AB \cos \theta}$,દિશા: $\tan \alpha = \frac{B \sin \theta}{A + B \cos \theta}$
  • B
    મૂલ્ય: $R = \sqrt{A^2 + B^2 - 2AB \cos \theta}$,દિશા: $\tan \alpha = \frac{B \sin \theta}{A - B \cos \theta}$
  • C
    મૂલ્ય: $R = A + B$,દિશા: $\alpha = 0$
  • D
    મૂલ્ય: $R = \sqrt{A^2 + B^2}$,દિશા: $\tan \alpha = \frac{B}{A}$

Explore More

Similar Questions

પરિણામી સદિશ $\vec{P} = 2\hat{i} + 7\hat{j} - 10\hat{k}$ અને $\vec{Q} = \hat{i} + 2\hat{j} + 3\hat{k}$ માં કયો સદિશ ઉમેરવાથી $X$-અક્ષની દિશામાં એકમ સદિશ મળે?

જો સમાન મૂલ્યના બે બળો એક પદાર્થ પર એકસાથે પૂર્વ અને ઉત્તર દિશામાં લાગતા હોય,તો:

જો $A = 2 \hat{i} + \hat{j}$,$B = 3 \hat{j} - \hat{k}$ અને $C = 6 \hat{i} - 2 \hat{k}$ હોય,તો $A - 2B + 3C$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

એક કણ $6\hat{i} + 2\hat{j} + 3\hat{k}$ સદિશની દિશામાં $21 \ m$ ગતિ કરે છે,અને ત્યારબાદ $3\hat{i} - 2\hat{j} + 6\hat{k}$ સદિશની દિશામાં $14 \ m$ ગતિ કરે છે. તેનું કુલ સ્થાનાંતર (મીટરમાં) કેટલું હશે?

બે દ્રઢ તક્તિઓના સમતલ એકબીજાને લંબ છે. તેઓ તેમની ધરી પર ભ્રમણ કરી રહી છે. જો તેમની કોણીય ઝડપ અનુક્રમે $3 \, rad/s$ અને $4 \, rad/s$ હોય,તો તંત્રની પરિણામી કોણીય ઝડપ ........ $rad/s$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo