મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હોય છે ($m/s$ માં)?

  • A
    $0$
  • B
    $9.8$
  • C
    $4.9$
  • D
    $10$

Explore More

Similar Questions

એક છોકરો $2 \, s$ ના નિયમિત અંતરાલે હવામાં દડા ફેંકે છે. જ્યારે પ્રથમ દડાનો વેગ શૂન્ય થાય ત્યારે બીજો દડો ફેંકવામાં આવે છે. દડો તેના હાથથી કેટલી ઊંચાઈ સુધી ઉપર જશે ($, m$ માં)? [$g = 9.8 \, m/s^2$ લો]

એક દડાને $150\,m/s$ ના પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. $3\,s$ અને $5\,s$ પછીના વેગનો ગુણોત્તર $\frac{x+1}{x}$ છે. $x$ નું મૂલ્ય $...........$ છે. ($g=10\,m/s^2$ લો)

મુક્ત પતન કરતા પદાર્થ માટે $a \to t$,$v \to t$ અને $x \to t$ ના આલેખ દોરો.

એક ફુગ્ગો $10 \, m/s$ ના સમાન વેગથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો હતો. જ્યારે તે જમીનથી $75 \, m$ ની ઊંચાઈ પર હતો ત્યારે ફુગ્ગામાંથી એક પદાર્થ નીચે ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય છે ત્યારે ફુગ્ગાની જમીનથી ઊંચાઈ કેટલી હશે? ($g = 10 \, m/s^2$ લો)

એક પદાર્થને શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ તેનો વેગ $10 \ m/s$ છે. પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી હશે? ($g = 10 \ m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo