નીચે યાદચ્છિક ચલ $X$ નું વિતરણ આપેલ છે:
$X=x$$1$$2$$3$$4$
$P(X=x)$$\lambda$$2\lambda$$3\lambda$$4\lambda$

જો $\alpha=P(X < 3)$ અને $\beta=P(X>2)$ હોય,તો $\alpha: \beta=$

  • A
    $2 : 5$
  • B
    $3 : 4$
  • C
    $4 : 5$
  • D
    $3 : 7$

Explore More

Similar Questions

જો યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિધેય $P(X=j) = \frac{1}{2^j}$ જ્યાં $j = 1, 2, 3, \ldots, \infty$ હોય,તો $X$ નું વિચરણ શોધો:

એક અસતત યાદચ્છિક ચલ $X$ નું p.d.f. $f(x) = \begin{cases} kx^2, & x \in \{0, 1, 2, 3, 4, 5, 6\} \\ 0, & \text{અન્યથા} \end{cases}$ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે. તો $F(4)$ (c.d.f.) નું મૂલ્ય શોધો.

ધારો કે એક નિદર્શાવકાશ $S = \{\omega_{1}, \omega_{2}, \ldots, \omega_{6}\}$ છે. દરેક પરિણામ માટે નીચેનામાંથી કઈ સંભાવનાઓનું વિતરણ માન્ય છે?
પરિણામસંભાવના
$\omega_{1}$$\frac{1}{12}$
$\omega_{2}$$\frac{1}{12}$
$\omega_{3}$$\frac{1}{6}$
$\omega_{4}$$\frac{1}{6}$
$\omega_{5}$$\frac{1}{6}$
$\omega_{6}$$\frac{3}{2}$

$3$ સિક્કા ઉછાળવાની રમતમાં, ખેલાડી દરેક છાપ (head) માટે $₹ 5$ ગુમાવે છે અને દરેક કાંટા (tail) માટે $₹ 10$ મેળવે છે. જો યાદચ્છિક ચલ $X: S \rightarrow R$ ને $X(a) = \text{ચોખ્ખો નફો } (a \in S)$ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે, તો યાદચ્છિક ચલનો મધ્યક (રૂપિયામાં) કેટલો થાય?

યાદચ્છિક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે:
$X=x_i$ $0$ $1$ $2$ $3$ $4$
$P(X=x_i)$ $0.4$ $0.3$ $0.1$ $0.1$ $0.1$

તો $X$ નું વિચરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo