આધારક પેશીતંત્ર (Ground tissue) માં કોનો સમાવેશ થાય છે?

  • A
    અધિસ્તર અને વાહકપુલ સિવાયની તમામ પેશીઓ
  • B
    અધિસ્તર અને બાહ્યક
  • C
    અંતઃસ્તરની અંદરની તમામ પેશીઓ
  • D
    અંતઃસ્તરની બહારની તમામ પેશીઓ

Explore More

Similar Questions

જો રેખાઓની જોડી $xy-x-y+1=0$ અને રેખા $ax+2y-3a=0$ સંગામી હોય,તો $a$ ની કિંમત શોધો.

એક કણ જે ઇલેક્ટ્રોન પરના વીજભાર કરતા $100$ ગણો વીજભાર ધરાવે છે,તે $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર પ્રતિ સેકન્ડ પરિભ્રમણ કરે છે. કેન્દ્ર પર ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? (જ્યાં ${\mu _0}$ એ શૂન્યાવકાશની પરમીએબિલિટી છે.)

જો $\tan \theta + \cot \theta = 2$ હોય,તો $\sin \theta$ ની કિંમત શું થાય?

વિરોઈડસની શોધ કોણે કરી હતી?

જો નિયમિત બહુકોણના વિકર્ણોની સંખ્યા $35$ હોય,તો બહુકોણની બાજુઓની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo