જો અજીતાએ $30$ ગુણની ગણિતની કસોટીમાં $10$ ગુણ વધુ મેળવ્યા હોત,તો આ ગુણના $9$ ગણા તેના વાસ્તવિક ગુણના વર્ગ જેટલા હોત. તેણે કસોટીમાં કેટલા ગુણ મેળવ્યા?

  • A
    $15$
  • B
    $16$
  • C
    $17$
  • D
    $18$

Explore More

Similar Questions

બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $5$ છે અને તેમના વ્યસ્તનો સરવાળો $\frac{5}{6}$ છે. તે સંખ્યાઓ શોધો.

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $x^{2} + (x + 5)^{2} = 125$

જો નીચેના દ્વિઘાત સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ હોય,તો $k$ ની કિંમત શોધો: $x(4 - kx) = 3 - 2x$.

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $3 y^{2}+7 y-20=0$

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણના વિવેચક માટે વપરાતી સંજ્ઞા $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo