રૂમમાં રાખેલા બીકરમાં રહેલું ગરમ પાણી $70^{\circ}C$ થી $60^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $4$ મિનિટ લે છે. તેને $69^{\circ}C$ થી $59^{\circ}C$ સુધી ઠંડું થવા માટે લાગતો સમય કેટલો હશે?

  • A
    તેટલી જ $4$ મિનિટ
  • B
    $4$ મિનિટ કરતા વધારે
  • C
    $4$ મિનિટ કરતા ઓછી
  • D
    ચોક્કસ કહી શકાય નહીં

Explore More

Similar Questions

જ્યારે ઓરડાનું તાપમાન $20^{\circ} C$ હોય ત્યારે ગરમ ખોરાકથી ભરેલું એક પાત્ર $2$ મિનિટમાં $94^{\circ} C$ થી $86^{\circ} C$ સુધી ઠંડું પડે છે. તેને $71^{\circ} C$ થી $69^{\circ} C$ સુધી ઠંડું થતા કેટલો સમય લાગશે?

Difficult
View Solution

એક પદાર્થ $10$ મિનિટમાં $3T$ થી $2T$ તાપમાન સુધી ઠંડુ થાય છે. ઓરડાનું તાપમાન $T$ છે. ન્યૂટનનો શીતલનનો નિયમ લાગુ પડે છે તેમ ધારો. પછીની $10$ મિનિટના અંતે પદાર્થનું તાપમાન કેટલું હશે?

એક ઓરડામાં $30 \, ^\circ \text{C}$ તાપમાને એક પદાર્થ ઠંડો પડતા તેનું તાપમાન $75 \, ^\circ \text{C}$ થી $65 \, ^\circ \text{C}$ થતા $2 \, \text{min}$ લાગે છે. તો આ જ ઓરડામાં આજ તાપમાને તેનું તાપમાન $55 \, ^\circ \text{C}$ થી $45 \, ^\circ \text{C}$ થતા કેટલો સમય $(\text{min})$ લાગશે?

Difficult
View Solution

જ્યારે રૂમનું તાપમાન $20^{\circ} C$ હોય ત્યારે કોફીનો એક કપ $90^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી ઠંડો થતા $t$ મિનિટ લે છે. સમાન રૂમ તાપમાને કોફીના સમાન કપને $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થવા માટે લાગતો સમય કેટલો હશે $:$

સમાન દળ,સપાટીનું ક્ષેત્રફળ અને ઉત્સર્જકતા ધરાવતા બે પદાર્થો $A$ અને $B$ ન્યૂટનના શીતલનના નિયમ મુજબ સમાન તાપમાનથી ઠંડા પડે છે. તેમના શીતલન વક્ર આલેખ દ્વારા દર્શાવેલ છે. જો $\theta$ એ પદાર્થનું તાત્કાલિક તાપમાન હોય અને $\theta_0$ એ આસપાસનું તાપમાન હોય,તો તેમની વિશિષ્ટ ઉષ્મા $S_A$ અને $S_B$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo