કાપણી (pruning) કેવી રીતે વાડને ઘટાદાર બનાવવામાં મદદ કરે છે?

  • A
    તે મૂળમાંથી નવા અંકુરના વિભેદનને પ્રેરે છે
  • B
    તે કક્ષકલિકાઓને અગ્રસ્થ પ્રભુત્વમાંથી મુક્ત કરે છે
  • C
    કાપણી પછી અગ્રસ્થ અંકુર ઝડપથી વધે છે
  • D
    તે ઘા-હોર્મોન મુક્ત કરે છે

Explore More

Similar Questions

એક પાત્ર $A$ માં $3$ સફેદ અને $5$ કાળા દડા છે. બીજું પાત્ર $B$ માં $6$ સફેદ અને $8$ કાળા દડા છે. પાત્ર $A$ માંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરીને પાત્ર $B$ માં મૂકવામાં આવે છે. ત્યારબાદ,પાત્ર $B$ માંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે સફેદ દડો હોવાની સંભાવના કેટલી છે?

જો $ax^2+2hxy+by^2+2gx+2fy+c=0$ એ સમાંતર રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $\sqrt{\frac{g^2-ac}{f^2-bc}}$ ની કિંમત શું થાય?

$(1+x+x^2)^n$ ના વિસ્તરણમાં સહગુણકોનો સરવાળો કેટલો થાય?

જો પાણીનું તાપમાન $100 \, ^\circ C$ કરતાં વધુ હોય,તો તેમાં કયા બૅક્ટેરિયા જીવંત રહી શકે?

નીચેની પ્રક્રિયામાં $B$ ને ઓળખો:
$H_4SiO_4$ $\xrightarrow[1000^{\circ}C]{-2H_2O} A$ $\xrightarrow[\Delta]{\text{Carbon}} B + CO$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo