$42 \, cm$ ત્રિજ્યા ધરાવતા ધાતુના ગોળાને ઓગાળીને $1.4 \, cm$ ત્રિજ્યાના કેટલા દડા બનાવી શકાય?

  • A
    $29610$
  • B
    $24560$
  • C
    $27000$
  • D
    $25500$

Explore More

Similar Questions

ફાઉન્ટેન પેનનું બેરલ,જે નળાકાર આકારનું છે,તેની લંબાઈ $7 \, cm$ અને વ્યાસ $5 \, mm$ છે. પેનમાં રહેલ આખું બેરલ સરેરાશ $3300$ શબ્દો લખવા માટે વપરાય છે. એક લિટરના પાંચમા ભાગની શાહીની બોટલ વડે કેટલા શબ્દો લખી શકાય?

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા નળાકારના એક છેડે $48 \, cm$ ઊંચાઈનો શંકુ અને બીજા છેડે અર્ધગોલક જોડેલ છે. જો નળાકારની ઊંચાઈ $22 \, cm$ હોય,તો આ વસ્તુનું કુલ પૃષ્ઠફળ શોધો (સેમી$^2$ માં).

નળાકારના પાયાનું ક્ષેત્રફળ = . . . . . .

$5$ રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર $A = \ldots$ છે.

$6 \, cm$ ત્રિજ્યા અને $8 \, cm$ ઊંચાઈ ધરાવતા શંકુનો પાયો અર્ધગોળાકાર છે. આ ઘન પદાર્થની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો. $(\pi = 3.14)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo