$-10^{\circ} C$ તાપમાને રહેલા $40 \ g$ બરફના ટુકડાને $110^{\circ} C$ તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉષ્મીય ઉર્જાની જરૂર પડશે ($kcal$ માં)?
[ધારો કે, પાણીની ગલનગુપ્ત ઉષ્મા $= 80 \ kcal/kg$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \ kcal/kg^{\circ} C$, બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5 \ kcal/kg^{\circ} C$, વરાળની વિશિષ્ટ ઉષ્મા $= 0.48 \ kcal/kg^{\circ} C$, પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા $= 540 \ kcal/kg$]

  • A
    $29.192$
  • B
    $40.288$
  • C
    $35.188$
  • D
    $30.188$

Explore More

Similar Questions

$-10\,^{\circ}C$ પરના $1\,g$ બરફને $100\,^{\circ}C$ પરની વરાળમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી કાર્ય (ઉષ્મા ઊર્જા) ......... $J$ છે. (બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5\,cal/g^{\circ}C$,ગલનગુપ્ત ઉષ્મા $= 80\,cal/g$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\,cal/g^{\circ}C$,બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા $= 540\,cal/g$ અને $1\,cal = 4.2\,J$ લો)

બે જુદી જુદી ધાતુના તારને જોડીને થર્મોકપલ બનાવવામાં આવે છે. એક જંકશનને અચળ તાપમાને રાખવામાં આવે છે,જ્યારે બીજા જંકશનને ઊંચા તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. કયો આલેખ થર્મો $e.m.f.$ $(E)$ અને તાપમાન $(t)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે?

$-20\,^oC$ તાપમાન ધરાવતા $2\, kg$ બરફના ટુકડાને $15\,^oC$ તાપમાન ધરાવતા $3\, kg$ પાણીમાં ઉમેરવામાં આવે છે. ઉષ્માનો વ્યય અને પાત્રની ઉષ્માધારિતાને અવગણતા,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$4^{\circ} C$ તાપમાને એક બીકર પાણીથી સંપૂર્ણ ભરેલું છે. ખોટું વિધાન ઓળખો.

$-10^{\circ}C$ તાપમાન ધરાવતા $1\,g$ બરફને $100^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળમાં રૂપાંતરિત કરવા માટે કેટલી ઉષ્મા ઉર્જા ($J$ માં) જરૂરી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo