વેક્યુમ ફ્લાસ્કમાં $70^oC$ તાપમાને રહેલા $200\,g$ પાણીમાં $0^oC$ તાપમાનનો બરફ ઉમેરવામાં આવે છે. જ્યારે $50\,g$ બરફ ઉમેરવામાં આવે છે અને તે બધું ઓગળી જાય છે,ત્યારે ફ્લાસ્ક અને તેની અંદરના પદાર્થોનું તાપમાન $40^oC$ થાય છે. જ્યારે વધુ $80\,g$ બરફ ઉમેરવામાં આવે છે અને તે બધું ઓગળી જાય છે,ત્યારે સમગ્ર મિશ્રણનું તાપમાન $10^oC$ થાય છે. બરફની ગલનગુપ્ત ઉષ્માની ગણતરી કરો. [$S_w = 1\,cal/g^oC$ લો.]

  • A
    $3.8 \times 10^5\,J/kg$
  • B
    $1.2 \times 10^5\,J/kg$
  • C
    $2.4 \times 10^5\,J/kg$
  • D
    $3.0 \times 10^5\,J/kg$

Explore More

Similar Questions

$-20\,^{\circ}C$ તાપમાન ધરાવતા $10\,g$ બરફને $10\,^{\circ}C$ તાપમાન ધરાવતા $10\,g$ પાણી ભરેલા કેલરીમીટરમાં નાખવામાં આવે છે. પાણીની વિશિષ્ટ ઉષ્મા બરફ કરતાં બમણી છે. જ્યારે સંતુલન સ્થપાય,ત્યારે કેલરીમીટરમાં શું હશે?

Difficult
View Solution

$100\,^{\circ}C$ તાપમાનની વરાળને $10\,^{\circ}C$ તાપમાન ધરાવતા $20\,g$ પાણીમાં પસાર કરવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન $80\,^{\circ}C$ થાય,ત્યારે હાજર પાણીનું દળ ........ $g$ હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1\,cal\,g^{-1}\,^{\circ}C^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540\,cal\,g^{-1}$ લો]

$20 \, g$ પાણીના તુલ્ય ધરાવતા કેલરીમીટરમાં $25^{\circ} C$ તાપમાને $180 \, g$ પાણી છે. તેમાં $100^{\circ} C$ તાપમાનની '$m$' ગ્રામ વરાળ ઉમેરવામાં આવે છે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન $31^{\circ} C$ ન થાય. '$m$' નું મૂલ્ય કોની નજીક છે? (પાણીની ગુપ્ત ઉષ્મા $= 540 \, \text{cal} \, g^{-1}$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \, \text{cal} \, g^{-1} {}^{\circ} C^{-1}$)

કેલરીમીટર બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે?

ફ્રીઝરમાં રહેલો બરફ $-7^{\circ} C$ તાપમાને છે. આ બરફના $100 \, g$ જથ્થાને $15^{\circ} C$ તાપમાન ધરાવતા $200 \, g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. પાણીનું ઠારણબિંદુ $0^{\circ} C$,બરફની વિશિષ્ટ ઉષ્મા $2.2 \, J/g^{\circ} C$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \, J/g^{\circ} C$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $335 \, J/g$ લો. વાતાવરણમાં ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા,અંતિમ મિશ્રણમાં બરફનું દળ આશરે .......... $g$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo