નીચેનામાંથી અસંગત જોડી ઓળખો.

  • A
    ઝેનર ડાયોડ - વોલ્ટેજ રેગ્યુલેટર.
  • B
    ફોટોડાયોડ - ઓપ્ટોકપલર્સ.
  • C
    સોલર સેલ - વિદ્યુત ઊર્જાનું પ્રકાશમાં રૂપાંતર.
  • D
    લાઇટ એમિટિંગ ડાયોડ - ઓપ્ટિકલ કોમ્યુનિકેશન.

Explore More

Similar Questions

એક એવી પરિસ્થિતિનો વિચાર કરો જેમાં કોઈ ચોક્કસ $P-N$ જંકશનનો રિવર્સ બાયસ પ્રવાહ વધે છે જ્યારે તેને $\lambda \le 621 \, nm$ તરંગલંબાઇના પ્રકાશમાં રાખવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન,હોલ-ઇલેક્ટ્રોન જોડીઓના નિર્માણને કારણે કેરિયર સાંદ્રતામાં વધારો થાય છે. બેન્ડ ગેપનું મૂલ્ય આશરે કેટલું હશે? ($eV$ માં)

એક $LED$ ને $pn$ જંકશનમાંથી બનાવવામાં આવે છે જે એક ચોક્કસ અર્ધવાહક પદાર્થ પર આધારિત છે,જેની એનર્જી ગેપ $1.9 \ eV$ છે. તો ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઇ કેટલી હશે?

એક લાઈટ એમિટિંગ ડાયોડ $(LED)$ માં $2\,V$ નો વોલ્ટેજ ડ્રોપ થાય છે અને જ્યારે તે $6\,V$ ની બેટરી સાથે લિમિટિંગ રઝિસ્ટર $R$ દ્વારા કાર્ય કરે છે ત્યારે તેમાંથી $10\,mA$ નો પ્રવાહ વહે છે. $R$ નું મૂલ્ય $......\,k\Omega$ છે.

ફોટોડાયોડ એ એક એવું ઉપકરણ છે

$2.5 \ eV$ બૅન્ડગેપ ધરાવતા અર્ધવાહકમાંથી ફોટો-ડાયોડ બનાવેલ છે. શું તે $6000 \ \mathring{A}$ તરંગલંબાઈને પારખી શકશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo