જો $a, b, c$ ત્રણ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ એવી હોય કે જેથી $a+b+c=0$ અને $b^{2} \neq ca$ થાય,તો $\frac{a^{2}+b^{2}+c^{2}}{b^{2}-ca}$ ની કિંમત શોધો.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $0$
  • D
    $1$

Explore More

Similar Questions

$(2 + \frac{3}{x}) \times (y + \frac{1}{2}) = \frac{31}{4}$ આપેલ હોય,તો $x$ અને $y$ ની કિંમતો શોધો (જ્યાં $x$ અને $y$ ધન પૂર્ણાંકો છે).

નીચેના પદમાં પ્રશ્નાર્થ ચિહ્ન $(?)$ ની જગ્યાએ શું આવશે?
$\frac{343 \times 49}{216 \times 16 \times 81} = ?$

જો $a = 7 - 4 \sqrt{3}$ હોય,તો $a^{\frac{1}{2}} + a^{-\frac{1}{2}}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

$\left(\frac{0.051 \times 0.051 \times 0.051 + 0.041 \times 0.041 \times 0.041}{0.051 \times 0.051 - 0.051 \times 0.041 + 0.041 \times 0.041}\right)$ ની કિંમત શોધો.

એક કોલેજમાં,છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા બમણી છે. $\frac{1}{5}$ છોકરીઓ અને $\frac{1}{8}$ છોકરાઓએ સામાજિક શિબિરમાં ભાગ લીધો હતો. કુલ વિદ્યાર્થીઓમાંથી કેટલા ભાગના વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo