જો $\tan (A-B) = \frac{7}{24}$ અને $\tan A = \frac{4}{3}$ હોય,જ્યાં $A$ અને $B$ લઘુકોણ છે,તો $A+B = $

  • A
    $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{3}$
  • C
    $\frac{\pi}{4}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક નિસરણી (સીડી) દીવાલ સાથે એવી રીતે ગોઠવેલી છે કે તેનો ઉપરનો છેડો દીવાલની ટોચને સ્પર્શે છે. નિસરણીનો નીચેનો છેડો દીવાલથી $10 \, ft$ દૂર છે અને નિસરણી જમીન સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જ્યારે એક માણસ તેના પર ચઢવાનું શરૂ કરે છે,ત્યારે તે લપસી જાય છે અને હવે નિસરણી જમીન સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. નિસરણી દીવાલની ટોચ પરથી કેટલા ફૂટ નીચે લપસી હશે? (ફૂટમાં)

Difficult
View Solution

જો $x = y \cos \frac{2\pi}{3} = z \cos \frac{4\pi}{3}$ હોય,તો $xy + yz + zx = $

જો $x \sin^{2} 60^{\circ} - \frac{3}{2} \sec 60^{\circ} \tan^{2} 30^{\circ} + \frac{4}{5} \sin^{2} 45^{\circ} \tan^{2} 60^{\circ} = 0$ હોય,તો $x$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\operatorname{cosec}^{2} \theta = \frac{4xy}{(x+y)^{2}}$ હોય,તો

કોઈપણ $\theta \in \left( \frac{\pi}{4}, \frac{\pi}{2} \right)$ માટે,પદાવલિ $3(\sin \theta - \cos \theta)^4 + 6(\sin \theta + \cos \theta)^2 + 4\sin^6 \theta$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo