જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય અને $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ હોય,તો પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી થાય?

  • A
    $4\pi G/3gR$
  • B
    $3\pi R/4gG$
  • C
    $3g/4\pi RG$
  • D
    $\pi RG/12G$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પર $g$ નું મૂલ્ય $980 \, cm/s^2$ છે. પૃથ્વીની સપાટીથી $64 \, km$ ની ઊંચાઈએ તેનું મૂલ્ય ........ $cm/s^2$ થશે. (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$)

પૃથ્વીની સપાટી પર સાદા લોલકનો આવર્તકાળ $T$ છે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ લોલકનો આવર્તકાળ $2T$ થશે ($\text{ km}$ માં)? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \text{ km}$)

$1$ કિલોગ્રામ ખાંડ ખરીદવી ક્યાં ફાયદાકારક રહેશે?

પૃથ્વીની સપાટીથી $d$ ઊંડાઈએ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગ માટેનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

જો પૃથ્વીની ત્રિજ્યા તેના દળમાં ફેરફાર કર્યા વગર $1\%$ જેટલી ઘટે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગમાં શું ફેરફાર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo